Google ડ્રાઇવ શોધી રહ્યાં છો?
તમારી બધી ફાઇલો જોવા માટે drive.google.com ની મુલાકાત લો.
Google દસ્તાવેજ વડે, તમે જ્યાં પણ હો ત્યાંથી લખી શકો, તેમાં ફેરફાર તેમજ સહયોગ પણ કરી શકો છો. તે પણ મફતમાં.
Google દસ્તાવેજ પર જાઓ Google દસ્તાવેજ ડાઉનલોડ કરોThe Golden Gate Bridge is a suspension bridge spanning the Golden Gate strait, the 1 mile wide, 3 mile long channel between San Francisco Bay and the Pacific Ocean.
The structure links the U.S. city of San Francisco, on the northern tip of the San Francisco Peninsula, to Marin County, bridging both U.S. Route 101 and California State Route 1 across the strait.
Google દસ્તાવેજ, સ્માર્ટ સંપાદન અને ટેક્સ્ટ અને ફકરાંને સહેલાઈથી ફોર્મેટ કરવામાં તમારી સહાય માટે શૈલી ઉપકરણો સાથે તમારા દસ્તાવેજોને જીવંત બનાવે છે. સેંકડો ફોન્ટ્સમાંથી પસંદ કરો, લિંક્સ, છબીઓ અને રેખાંકનો ઉમેરો. બધું જ મફત છે.
તમે જ્યાંપણ હોવ—તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી તમારા દસ્તાવેજોને ઍક્સેસ કરો, બનાવો અને સંપાદિત કરો — જયારે કનેક્શન ન હોય ત્યારે પણ.
Google દસ્તાવેજ ડાઉનલોડ કરોતમારા લખતાંની સાથે તમારા બધા ફેરફારો આપમેળે સચવાય છે. તારીખ દ્વારા સૉર્ટ કરેલ, સમાન દસ્તાવેજના જૂના સંસ્કરણો અને કોણે ફેરફાર કર્યા છે તે જોવા માટે તમે પુનરાવર્તન ઇતિહાસનો પણ ઉપયોગ કરી શકો છો.
Android એપ્લિકેશન છોડ્યા વિના, Google શોધોમાંથી છબીઓ, ક્વોટ્સ અને ટેક્સ્ટનું અન્વેષણ કરો અને તેમાંથી પ્રેરણા મેળવો.
એડ-ઓન્સ સાથે તમારા દસ્તાવેજ અનુભવને વધુ આગળ લઈ જાઓ. લેબલ્સ બનાવવા અને છાપવા અને ટેગ્સને નામ આપવા માટે Avery Label Merge અજમાવો.
તમે બીજું શું ઉમેરી શકો છો તે જુઓતમે જ્યાં પણ હોવ દસ્તાવેજ જવા માટે તૈયાર છે. બસ તમારા બ્રાઉઝર દ્વારા દસ્તાવેજ બનાવો અથવા તમારા મોબાઇલ સાધન માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Google દસ્તાવેજ ડાઉનલોડ કરો