Google ફોર્મ વડે માહિતી નાની હોય કે મોટી, તેને એકત્રિત કરો અને તેની ગોઠવણી કરો. તે પણ મફતમાં.
Google ફોર્મ પર જાઓ Google ફોર્મ પર જાઓતમારી આગલી કેમ્પિંગ સહેલની યોજના બનાવો, ઇવેન્ટ નોંધણીઓ સંચાલિત કરો, ઝડપી મતદાન ચલાવો, ન્યૂઝલેટર માટે ઇમેઇલ સરનામાં એકત્રિત કરો, એક અનપેક્ષિત ક્વિઝ બનાવો અને ઘણું બધું.
તમારા પોતાના ફોટો અથવા લોગોનો ઉપયોગ કરો અને તમારા પોતાના અનન્ય ફોર્મને પૂર્ણ કરવા માટે ફોર્મ્સ તદ્દન યોગ્ય રંગો પસંદ કરશે અથવા ટોન સેટ કરવા માટે ક્યુરેટ કરેલ થીમ્સના સેટમાંથી પસંદ કરો.
વૈકલ્પિક પ્રશ્નોથી લઇને રેખીય સ્કેલ પર ડ્રોપડાઉન સુધીના પ્રશ્ન વિકલ્પોના બંચમાંથી પસંદ કરો. છબીઓ અને YouTube વિડિઓઝ ઉમેરો અથવા પૃષ્ઠ શાખાપદ્ધતિ અને પ્રશ્ન છોડવાના તર્ક સાથે આકર્ષક બનાવો.
ફોર્મ્સ પ્રતિક્રિયાત્મક છે, તેથી એનો અર્થ એવો થાય કે મોટા અને નાના સ્ક્રીન પર તેને બનાવવું, સંપાદિત કરવું અને પ્રતિસાદ આપવો એ સરળ (અને સરસ) છે.
તમારા સર્વેક્ષણોના પ્રત્યુત્તરો, રીયલ ટાઈમ પ્રતિસાદ માહિતી અને ચાર્ટ્સ સાથે, સરસ રીતે અને આપમેળે ફોર્મ્સમાં એકત્રિત કરવામાં આવે છે. અથવા, તે તમામ ડેટાને શીટ્સ માં વિગતવાર જુઓ.
તમારું પ્રથમ સર્વેક્ષણ બનાવવા માટે તૈયાર છો? Google ફોર્મ્સ વડે તે મફત અને સરળ છે.
Google ફોર્મ્સ પર જાઓ