ભૂતકાળનો ફોટો, ભવિષ્યના સ્કેનરથી યોગ્ય બનાવો.

ક્ષણભરમાં ફોટા સ્કેન કરો

માત્ર ચિત્રનું ચિત્ર ન લો. કિનારી સ્વતઃ શોધો, પરિપ્રેક્ષ્ય કરેક્શન અને સ્માર્ટ પરિભ્રમણ સાથે ઉન્નત ડિજિટલ સ્કેન બનાવો.

પરફેક્ટ અને ગ્લેર મુક્ત ચિત્ર

ફોટોસ્કેન એ તમારા સ્કેનની ગુણવત્તા બહેતર બનાવવા અને ગ્લેર દૂર કરવા માટે બહુવિધ છબીઓને એકસાથે જોડે છે.

Google Photos વડે ગોઠવાયેલ રહો

મફત Google Photos ઍપ્લિકેશન વડે તમારા સ્કેનને તેમાં રહેલ લોકો અને વસ્તુઓ મુજબ –સુરક્ષિત, શોધવાયોગ્ય અને ગોઠવેલ રાખવા માટે તેમનું બેકઅપ લો. ઉપરાંત, તમારા સ્કેનને મૂવીઝ, ફિલ્ટર્સ અને વિગતવાર સંપાદન નિયંત્રણો સાથે જીવંત બનાવો.

ભવિષ્યમાંથી ફોટો સ્કેનર મેળવો