કોઈપણ ડિવાઇસ પર Gmailનો અનુભવ મેળવો

ગમે ત્યાં હો, Gmailની સગવડતા અને સરળતા, તમારી સાથે જ.

Google Gmail

ઝટપટ ગોઠવણી કરો

એક જ નજરમાં નવું શું છે તે જુઓ અને તમારે શું વાંચવું છે તેમજ શેનો પ્રતિસાદ આપવો છે તે પણ નક્કી કરો.

ઝટપટ ગોઠવણી કરો
ઝટપટ ગોઠવણી કરો

કંઈપણ છૂટવા દેશો નહીં

એવા સંકેત મેળવો જે તમને ફૉલોઅપ કરવાની અને સંદેશાનો જવાબ આપવાની યાદ અપાવે, જેથી કંઈ કરવાનું બાકી રહી નહીં જાય.

કંઈપણ છૂટવા દેશો નહીં
કંઈપણ છૂટવા દેશો નહીં

સીધા ઇનબૉક્સમાંથી જ પગલાં લો

કોઈપણ ઇમેઇલને ખોલ્યા વિના જ જોડાણો જુઓ, ઇવેન્ટ વિશે જવાબ મોકલાવો, સંદેશા સ્નૂઝ કરો અને બીજું ઘણું બધું કરો.

સીધા ઇનબૉક્સમાંથી જ પગલાં લો
સીધા ઇનબૉક્સમાંથી જ પગલાં લો
શંકાસ્પદ ઇમેઇલ ટાળો
શંકાસ્પદ ઇમેઇલ ટાળો

શંકાસ્પદ ઇમેઇલ ટાળો

હાનિકારક ઇમેઇલ તમારા સુધી પહોંચે એ પહેલાં જ Gmail 99.9% ઇમેઇલ બ્લૉક કરે છે. જો અમને કશુંક છેતરામણું હોવાનું જણાય, તો તમને ચેતવણી મળશે.