ભૂતકાળનો ફોટો, ભવિષ્યના સ્કેનરથી યોગ્ય બનાવો.

ક્ષણભરમાં ફોટા સ્કેન કરો

માત્ર ચિત્રનું ચિત્ર ન લો. કિનારી સ્વતઃ શોધો, પરિપ્રેક્ષ્ય કરેક્શન અને સ્માર્ટ પરિભ્રમણ સાથે ઉન્નત ડિજિટલ સ્કેન બનાવો.

પરફેક્ટ અને ગ્લેર મુક્ત ચિત્ર

ફોટોસ્કેન એ તમારા સ્કેનની ગુણવત્તા બહેતર બનાવવા અને ગ્લેર દૂર કરવા માટે બહુવિધ છબીઓને એકસાથે જોડે છે.

Google Photos વડે ગોઠવાયેલ રહો

સ્કૅન કરેલા તમારા ફોટાને સુરક્ષિત, શોધી શકાય તેવા અને સાથે જ તેમાં શામેલ લોકો અને વસ્તુઓ અનુસાર તેમને વ્યવસ્થિત ગોઠવી રાખવા માટે - Google Photos ઍપ પર તેમનું બૅકઅપ લો. આ ઉપરાંત, મૂવી, ફિલ્ટર અને ફેરફાર માટેના વિગતવાર નિયંત્રણો વડે સ્કૅન કરેલા તમારા ફોટાને જીવંત બનાવો.

ભવિષ્યમાંથી ફોટો સ્કેનર મેળવો